News of Friday, 2nd August 2024
અર્બન કો-ઓપરેટીવ બેન્કોની ઠપ્પ થઈ ગયેલ કલીયરીંગની સેવાઓ પુનઃ શરૂ : ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના સર્વરમાં સાઈબર એટેક થયાનું જણાતા ૧૭૦ જેટલી અર્બન કો-ઓપરેટીવ બેન્કોના આરટીજીએસ, એનઈએફટી, સીટીએસ વગેરે સેવાઓ ગત સોમવારથી ઠપ્પ થઈ ગયેલ હતી. હાલમાં જ ખબર મળ્યા અનુસાર આ તમામ સેવાઓ પુનઃ કાર્યરત થઈ ગઈ છે અને રાબેતા મુજબના વ્યવહારો ચાલુ થઈ ગયાનું જાણવા મળે છે.

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
