News of Friday, 2nd August 2024
આટકોટ કન્યા છાત્રાલયની છાત્રા ઉપર દુષ્કર્મનો મુખ્ય આરોપી મઘુ ટાઢાણી ઝડપાયો : સૌરાષ્ટ્રમાં ભારે ખળભળાટ મચાવનાર બળાત્કારનો મુખ્ય આરોપી અને જસદણ ભાજપનો કહેવાતો આગેવાન મધુ ટાઢાણી કાલે આટકોટમાં મળનારા પાટીદાર સંમેલન પુર્વે પકડાતા અનેક તર્ક વિતર્ક. સંભવત મોડી રાત્રે આટકોટ લવાશે. (વિજય વસાણી, અકીલા)

(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
