<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

કચ્છના હત્યા કેસમાં છબીલ પટેલને શરતી જામીન મળ્યા : કચ્છના જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી છબીલ પટેલને શરતી જામીન આપ્યા છે. લાંબા ગાળાથી તેઓ જેલમાં છે.

(10:28 PM IST)