<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

જયરામ રમેશે અમિતભાઈ વિરુદ્ધ વિશેશાધિકાર ભંગની નોટિસ આપી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી જયરામ રમેશે ગૃહ મંત્રી અમિતભાઈ શાહ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરી. ~ અમિતભાઈએ ગઈકાલે સંસદમાં દાવો કર્યો હતો કે કેરળના વાયનાડ ભૂસ્ખલન માટે અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી.

(10:31 PM IST)