News of Friday, 2nd August 2024
ગુજરાતના અરાવલ્લીના ૧૭ યાત્રાળુઓને ઉતરાખંડમાં બચાવી લેવાયા* : કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના ૧૭ જેટલા ગુજરાતી યાત્રિકોને ઉત્તરાખંડના મોટા લિંચોલી નજીક વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાયા બાદ બચાવી લેવામાં આવ્યા હતા.

(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
