<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

નીટ પહેલા મેડિકલ એજ્યુકેશન, ખુલ્લો બિઝનેસ બની ગયેલ: પીજીની સીટો ૮ થી ૧૩ કરોડમાં વેચાઈ હતી આરોગ્ય મંત્રી નડ્ડા : નીટની પરીક્ષાઓ શરૂ થઈ તે પહેલા મેડિકલ એજ્યુકેશન ખુલ્લો બિઝનેસ બની ગયો હતો, પીજીની સીટો ૮ થી ૧૩ કરોડ રૂપિયામાં વેચાઈ હતી: રાજ્યસભામાં આરોગ્ય મંત્રી નડ્ડાએ ખળભળાટ મચાવ્યો.

(10:36 PM IST)