<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ચૂંટણી પંચની ટીમ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા જશે : ચીફ ઇલેક્શન કમિશનર શ્રી રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા 8-10 ઓગસ્ટ સુધી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે.

(10:56 PM IST)