<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

રેકર્ડબ્રેક ૭.૨૮ કરોડ આઈટી રિટર્ન ફાઈલ થયા : ટેક્સ વિભાગનું કહેવું છે કે ૩૧ જુલાઈની અંતિમ તારીખ સુધીમાં ૭.૨૮ કરોડ આવક-વેરા રિટર્ન ફાઈલ થયા છે, જે ગયા વર્ષે ફાઈલ થયેલા ૬.૭૮ કરોડ આવક-વેરા રિટર્નની સંખ્યાથી ઘણા વધુ છે.

(10:57 PM IST)