<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

છ રાજ્યોના ૫૬૮૨૫ ચો. કિ.મી. પશ્ચિમ ઘાટને સંવેદનશીલ વિસ્તાર જાહેર કરાયો : કેન્દ્રએ ૬ રાજ્યોમાં ૫૬૮૨૫.૭ ચોરસ કિલોમીટરના પશ્ચિમ ઘાટને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર તરીકે જાહેર કરવા માટે ૫ મું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

(11:00 PM IST)