News of Saturday, 3rd August 2024
વડાપ્રધાન મોદી સવારે 9.30 વાગ્યે નવી દિલ્હીના નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ સેન્ટર (NASC) કેમ્પસમાં 32મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એગ્રીકલ્ચરલ ઇકોનોમિસ્ટ્સ (ICAE)નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે

(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
