News of Saturday, 3rd August 2024
કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હશે: પૂરતા ડેલિગેટ્સના વોટ મળ્યા: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો :કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટીના અધિકૃત ઉમેદવાર બનવા પર્યાપ્ત સંખ્યામાં પક્ષના પ્રતિનિધિઓના મતો મેળવ્યા:હવે પાર્ટીના અધિવેશનમાં સત્તાવાર રીતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવશે

(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
