<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ચીન સામે ભારત સરકાર મોટું પગલું ભરવાની તૈયારીમાં ! : ચીનની 400 કંપનીઓ પર પ્રતિબંધ લગાવી શકે છે મોદી સરકાર! : આ 400 ચીની કંપનીઓ પર છેતરપિંડીનો આરોપ છે : ચીનની કંપનીઓ ઓનલાઈન જોબ અને ઓનલાઈન લોન સંબંધિત છેતરપિંડીમાં સામેલ છે : અનેક કંપનીઓના એડ્રેસ ખોટા હોવાનું જાણવા મળ્યું છે અને એક ધંધાની મંજુરી મળ્યા બાદ ચીનની કંપનીઓ બીજા ધંધામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

(9:12 AM IST)