<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

દિલ્હી કોચિંગ ક્લાસ દુર્ઘટનામાં જામીન અરજી ઉપર સુનાવણી : દિલ્હી કોચિંગ ક્લાસ દુર્ઘટનામાં આઈએએસની તૈયારી કરતા ૩ વિદ્યાર્થીના મૃત્યુ મામલે બેઝમેન્ટના સહ માલિકોની જામીન અરજી ઉપર કોર્ટમાં સુનાવણી શરૂ

(9:35 AM IST)