News of Tuesday, 6th August 2024
બાંગ્લાદેશના ચિત્તાગોંગ ખાતે નવગ્રહ મંદિર ઉપર હુમલો: ઢાકા પછી બાંગ્લાદેશના બીજા નંબરના સૌથી મોટા શહેર ચિતાગોંગ ખાતે સ્થાનિક હિન્દુઓ ઉપર પથ્થર મારા ના પગલે નવગ્રહ મંદિર ઉપર ટોળાએ હુમલો કર્યાનું, આગ ચાંપ્યાનું એક્સ હેન્ડલ ઉપર જાહેર થયેલ છે. ૧૯૭૧માં સર્જાયેલ કત્લેઆમની યાદ તાજી થઈ રહી છે

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
