તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 6th August 2024
મોડી રાત્રે શેખ હસીના દિલ્હી નજીક હિંડન એરફોર્સ એર બેઝના ગેસ્ટ હાઉસમાં ભારે બંદોબસ્ત હેઠળ સલામત: આગળનો ટ્રાવેલ પ્લાન હવે નક્કી થશે: વડાપ્રધાન નીવસસ્થાને ઉચ્ચકક્ષાની બેઠક ચાલુ: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને ભારે હિંસાના પગલે રાત્રિના દસ વાગ્યાના અહેવાલ મુજબ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દિલ્હી નજીક ઇન્ડિયન એરફોર્સના એર બેઝમાં સલામત સ્થળે છે. તેમના આગળના ટ્રાવેલ પ્લાનની વિગતો હજી નક્કી થઈ નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને હાઈ લેવલ મીટીંગ ચાલી રહી છે.. અજીત દોવાલ, રાજનાથ સિંઘ, જયશંકર, અમિતભાઈ, નિર્મલા સીતારામન, ડિફેન્સ અધિકારીઓ ઉપસ્થિત છે.

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
