હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 6th August 2024
બ્રિટનમાં હિંસક આંદોલન: અત્યાર સુધીમાં ૪૦૦ ની ધરપકડ: બ્રિટનમાં ગયા અઠવાડિયે શરૂ થયેલા હિંસક આંદોલનમાં અત્યાર સુધીમાં લગભગ ૪૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડોનો આંક વધતો જાય છે. આ દેખાવો દરમિયાન, ઘણા સ્થળોએ ફાર લેફ્ટિસ્ટ, ઇમિગ્રન્ટ્સ વિરોધીઓ અને ઇમિગ્રેશન તરફી જૂથો સામસામે આવી ગયા.

(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
