<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

કબડ્ડીમાં કર્ણાવતી સ્‍કુલ પ્રથમ : એસ.જી.એફ.આઇ. સ્‍કુલ ગેમ્‍સ કબડીમાં કર્ણાવતી ઇન્‍ટરનેશનલ સ્‍કુલની અન્‍ડર-૧૪ ભાઇઓની ટીમે ઝોન તેમજ શહેર કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા બની શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી અશોકભાઇ પાંભર, રમેશભાઇ પાંભરે વિજેતા ટીમના વિદ્યાર્થીઓ અને કોચને અભિનંદન પાઠવ્‍યા હતા.

(2:48 PM IST)