News of Tuesday, 6th August 2024
વિશ્વભરમાં બાંગ્લાદેશી કટ્ટરવાદીઓ ભારે પાયમાલી સર્જી રહ્યા છે : ન્યુયોર્કમાં એલચી કચેરીમાં ઘુસી ગયા બાંગ્લાદેશમાં હવે કટ્ટરવાદીઓ રાજ કરશે ન્યુયોર્ક : બાંગ્લાદેશી કટ્ટરવાદીઓ વિશ્વમાં ઠેર-ઠેર ભારે પાયમાલી સર્જી રહ્યા છે અને આજે યુએસએના ન્યુયોર્ક ખાતેની બાંગ્લાદેશ કોન્સ્યુલેટમાં હુલ્લડખોરો ઘુસી ગયા છે. તેમણે બાંગ્લાદેશનું સર્જન કરનાર શેખ મુજીબુર રહેમાનની તસ્વીર ઉખેડી ફગાવી દીધી હતી. આ કટ્ટરવાદીઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો ઉપર હુમલા કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં હવે કટ્ટરવાદીઓનું રાજ ચાલશે

(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
