<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

કન્ફર્મ : નાણા મંત્રાલય LTCG રિજિમ હેઠળ રિયલ એસ્ટેટ માટે રાહત આપવા માટે સુધારો કરશે : કેન્દ્ર સરકાર કરદાતાઓને ઇન્ડેક્ષેશન વિના 12.5% ​​ના નીચા દર અથવા જો 23 જુલાઈ, 2024 પહેલા મિલકત ખરીદી કરી હોય તો ઈન્ડેક્સેશન સાથે વધુ 20% દરનો લાભ લેવાની મંજૂરી આપે તેવી શક્યતા છે (ન્યુઝફર્સ્ટ)

(9:33 PM IST)