તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 6th August 2024
ઇસ્કોન બાંગ્લાદેશના મહામંત્રી ચારુ ચન્દ્રદાસ કહે છે અમે ભયમાં, હિન્દુઓ ઉપર ઠેર ઠેર હુમલા:ઇસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્રદાસ બ્રહ્મચારી કહે છે કે ઇસ્લામી કટ્ટરપંથીઓ બાંગ્લાદેશમાં હિંદુ ઘરો, દુકાનો,નેતાઓ પર હુમલા કરી રહ્યા છે, અમે ભયમાં છીએ.

(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
