<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

લાખોના મુદ્દામાલ અને દારૂ સાથે જામનગર જિલ્લામાંથી કારનો પીછો પકડી એક શખ્સની ધરપકડ : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના તારાણા ગામ પાસેથી કારનો પીછો કરી, ધ્રોલના માણેકપર પાટીયા પાસેથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૩૫૭ તથા મોબાઈલ,રોકડ, સેલ્ટો કાર મળી કુલ રૂ. ૬.૪૯ લાખના મુદામાલ સાથે એક શખ્સને જામનગર એલ.સી.બી. પોલીસે ઝડપી લીધેલ છે. સંજય ડાંગર અકિલા, ધ્રોલ.

(9:22 AM IST)