<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

શેરબજારમાં રોનક પાછી ફરી : સેન્‍સેકસ ૨.૩૦ કલાકે ૮૨૬ પોઇન્‍ટ અપ :મુંબઇ : શેરબજારમાં ફરી રોનક : બપોરે સેન્સેકસ ૮૨૬ વધીને ૭૯૪૧૯ તો નીફટી ૨૯૪ વધીને ૨૪૨૮૬ : રિયલ્ટી શેર્સ અપ : મીડકેપ - સ્મોલકેપ અપ : ઝોમેટો ૭ ટકા તો નાયકા ૪ ટકા અપ

(4:32 PM IST)