News of Wednesday, 7th August 2024
બાર કાઉન્સીલ ઓફઈન્ડિયા દ્વારા વકિલો માટે એનરોલમેન્ટ પ્રોસેસ ફરી લેવાનું શરૂ : ભત્કાતીક અસરથી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ એનરોલમેન્ટ પ્રોસેસ ફી ફરી શરૂ કરી દીધી હોયાનું બાર એન્ડ બેન્ચના ટવીટર હેન્ડલ ઉપર જાણાવાયું છે. : જનરલ કેટેગરીની પ્રોસેસ ફી ૧૫૦ છે તેમાં એન્રોલમેન્ટ ફી રૂા.૬૦૦ અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની ફી રૂા.૧૫૦ સામેલ હોયાનું બાર કાઉન્સીલના ઓફિસ ઓર્ડરમાં સેક્રેટરી કર્નલ અરૂણ શર્મા (રિગયર્ડ)સહિથી જણાવાયું છે. : ૩૦ જુલાઈ એ સુપ્રીમ કોર્ટના ચૂકાદાર મૂજ્બ ફી લેવામાં આવશે. જનરલ કેટેગરી માટે અન્રોલમેન્ટ પ્રોસેસ ફી રૂા. ૧૫૦ અને એસ.એસટી કેટેગરી માટે આ ફી રૂા. ૧૨૫ રાખવામાં આવેલ છે.

(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
