News of Wednesday, 7th August 2024
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ વિનેશ ફોગાટ સાથે મુલાકાત કરી :ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ ફ્રાન્સના પેરિસમાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ સાથે મુલાકાત કરી હતી. આજે તે વધુ વજનના કારણે મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર થઈ હતી.

(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
