<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ભાજપના ત્રણ ટર્મથી ધારાસભ્ય રહેલ, અમૃતલાલ મીણાનું હાર્ટ એટેક આવતા અવસાન : ભાજપના ત્રણ ટર્મથી ધારાસભ્ય રહેલ, સંખ્યાબંધ મહત્વના હોદ્દાઓ સંભાળનાર, રાજસ્થાનના અમૃતલાલ મીણાનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું છે આ સાથે રાજસ્થાન વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો ની સંખ્યા ઘટીને ૧૧૪ થઈ છે

(9:25 AM IST)