<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

એકાદ હજાર બાંગ્લાદેશી હિન્દુઓ સરહદ ઉપર એકત્ર થયા: ભારતમાં પ્રવેશવા પ્રયાસ : બાંગ્લાદેશના એકાદ હજાર હિન્દુઓ ભારતની સરહદ ઉપર એકત્ર થયા છે અને ભારતમાં પ્રવેશવા પ્રયાસ કરી રહ્યા છે જેમને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો પશ્ચિમ બંગાળના જલ્પાઈગુડી સરહદે અટકાવી રહ્યા છે

(9:29 AM IST)