<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

અજીત પવારનું દર્દ છલકાયું કહ્યું કે મને જો મુખ્યમંત્રી બનાવ્યો હોત તો...: મહારાષ્ટ્રના ડેપ્યુટી સી એમ અજીત પવારે કહ્યું છે કે મને જો મુખ્યમંત્રી બનાવ્યો હોત તો સમગ્ર એનસીપીને સાથે લઈ આવત, બધા આગળ નીકળી ગયા હું પાછળ રહી ગયો

(10:53 AM IST)