તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 8th August 2024
વિકલાંગ કોટા હેઠળ નોકરી મેળવનારા પાંચ આઈએએસ અફસરોની ફરી મેડીકલ ટેસ્ટ : ગુજરાતનું વહીવટીતંત્ર આઈએએસ પૂજા ખેડકર કાંડ બાદ હવે એક્શનમાં આવી ગયું છે. માહિતી અનુસાર, ગુજરાતનાં લગભગ પાંચ આઈએએસ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવવાના આદેશ કરાયા છે. આ આદેશ એટલા માટે આપ્યો છે કેમ કે એવા આરોપો લાગ્યા હતા કે ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયા હતા. ચકાસણી બાદ સત્ય બહાર આવશે.

(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
