હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 8th August 2024
આવારા તત્વોને ભરી પીવા યુપીમાં એન્ટી રોમિયો સ્કોડ ફરી કાર્યરત બન્યુ : : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રાવણના મહિનામાં મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કોડ ટીમોને ફરી એકટીવ કરવાના નિર્દેશ આપ્યા છે. આંબેડકર નગર આવી પહોંચેલા યોગીજીએ આંબેડકરનગર જિલ્લાના મુખ્ય ૧૦ અપરાધીયોની લીસ્ટ પોલીસ મથકોમાં જાહેરમાં પ્રદર્શિત કરવાના પણ હુકમો કર્યા છે.

(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
