<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

શનિવારે વાયનાડની મુલાકાત લેશે નરેન્‍દ્રભાઈ મોદી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી કેરળના ભયાનક દુર્ઘટનાગ્રસ્‍ત વાયનાડની ૧૦ ઓગષ્‍ટે મુલાકાત લેશે : વાયનાડમાં ભુસ્‍ખલનને લીધે ૪૦૦થી વધુ લોકોના મોત થયા છે : નરેન્‍દ્રભાઈ વાયનાડના અસરગ્રસ્‍ત વિસ્‍તારોની પણ મુલાકાત લેશે અને હાલની સ્‍થિતિની સમીક્ષા કરશે : વાયનાડ કોંગ્રેસના સાંસદ શ્રી રાહુલ ગાંધીની બેઠક રહી હતી

(1:35 PM IST)