હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 8th August 2024
નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષાઓ મુલત્વી રાખવા માંગણી કરતી અરજી ઉપર સુપ્રિમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ એકઝામીનેશન (નીટ યુજી ૨૦૨૪) મુલત્વી રાખવા થયેલ રીટ પીટીશનની આવતીકાલે શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ સમક્ષ આ પીટીશન મૂકવામાં આવેલ છે. પીટીશનરના એડવોકેટ શ્રી તન્વીરે જણાવ્યુ છે. ૧૧ ઓગષ્ટે આ પરીક્ષાઓ લેવાવાની છે.

(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
