<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

બાંગ્‍લાદેશ સામ્‍યવાદી પક્ષના નેતા પ્રદિપની ક્રૂર હત્‍યા હિન્‍દુઓ - મંદિરો ઉપર સતત હુમલાઓ ચાલુ ઢાકા : બાંગ્‍લાદેશ સામ્‍યવાદી પક્ષના નેતા પ્રદિપની જમાત-એ-ઈસ્‍લામીના કાર્યકરો અને લોકોના ટોળાએ બહાર ખેંચી જઈ હત્‍યા કર્યાના હેવાલો મળે છે. ડેઈલી ખોબોરપત્ર અખબારના રીપોર્ટર હતા. શ્રમિકોનો અવાજ ઉઠાવવા માટે જાણીતા હતા. દરમિયાન આજે પણ બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ અને મંદિરો ઉપર સતત હુમલા ચાલુ છે.

(1:46 PM IST)