તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
જાપાનમાં ભૂકંપના બે જોરદાર આંચકા: પહેલા 6.9 અને બાદમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ : લોકોમાં ભારે ફફડાટ : જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે, ભૂકંપના જોરદાર આંચકાને પગલે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે

(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
