<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

વકફ એમેન્ડમેન્ટ બિલ પર કેન્દ્રીય મંત્રી લલન સિંહે કહ્યું કે વકફ એમેન્ડમેન્ટ બિલ મુસ્લિમ વિરોધી નથી. ભાગલા ધર્મના આધારે નથી થતા. નિરંકુશ સંસ્થા સામે કાયદો જરૂરી છે. બિલમાં મસ્જિદ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.

(1:57 PM IST)