હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 8th August 2024
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે રાજ્યસભાની બેઠક ખાલી થઈ રહી છે. જો મારી પાસે બહુમતી હોત તો મેં વિનેશ ફોગટને રાજ્યસભામાં મોકલ્યા હોત, જેનાથી આખા દેશના ખેલાડીઓ પ્રોત્સાહિત થયા હોત.

(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
