તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 8th August 2024
વિકલાંગ કોટા હેઠળ નોકરી મેળવનારા પાંચ આઈએએસ અફસરોની ફરી મેડીકલ ટેસ્ટ ગુજરાતનું વહીવટીતંત્ર આઈએએસ પૂજા ખેડકર કાંડ બાદ હવે એક્શનમાં આવી ગયું છે. માહિતી અનુસાર, ગુજરાતનાં લગભગ પાંચ આઈએએસ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવવાના આદેશ કરાયા છે. આ આદેશ એટલા માટે આપ્યો છે કેમ કે એવા આરોપો લાગ્યા હતા કે ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયા હતા. ચકાસણી બાદ સત્ય બહાર આવશે

(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
