તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
જૂન પછી બિહારમાં આજે ૧૪મો પુલ તૂટી પડ્યો:બિહારના કટિહાર જિલ્લામાં બકિયા સુખાય ખાતે ગંગા પર બનેલો પુલ આજે ગુરુવારે તૂટી પડ્યો હતો તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. જૂનથી રાજ્યમાં પુલ તૂટી પડવાની આ ૧૪મી ઘટના છે.

(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
