<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતને મળી શકે છે એક વર્ષનું એક્સટેન્શન : ગત 22 જુલાઈએ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા પછી પણ ગુજરાતના ગવર્નર પદે છે યથાવત : એક વર્ષ નો કાર્યકાળ કેન્દ્ર સરકાર લંબાવી શકે છે : અગાઉ હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે પણ ચાર વર્ષ સુધી આપી ચૂક્યા છે સેવા : એક વર્ષનું એક્સટેન્શન મળી જાય તો સતત દસ વર્ષ સુધી ફરજ બજાવનાર ગવર્નર બની જશે આચાર્ય દેવવ્રત: ટૂંક સમયમાં ઓર્ડર કરી શકે છે કેન્દ્ર સરકાર

(11:49 PM IST)