<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

અંશુ મલિક વુમન્સની 57 કિગ્રા વર્ગની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ :અમેરિકાની હેલેન લુઈસ મેરોલીસ સામે 7-2થી હારનો સામનો કરવો પડ્યો: જો હેલેન ફાઇનલમાં પહોંચશે તો અંશુ બ્રોન્ઝ મેડલ મેચ માટે રેપેચેજ રાઉન્ડ રમશે.

(9:15 AM IST)