<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

લેટેસ્ટ સર્વેમાં કમલા હેરી મોટી હાર તરફ દોટ મૂકી રહ્યા છે : રાસમુસેન સર્વેમાં યુએસ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જંગી જીતની આગાહી કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ: ૪૯% અને કમલા હેરિસ: ૪૪%. આ સર્વે મુજબ કમલા હેરિસ મોટી હાર તરફ આગળ વધી રહી છે.

(9:27 AM IST)