News of Friday, 9th August 2024
૮ થી ૯ સ્કેલના મહાભયાનક ભૂકંપ માટે તૈયાર રહેજો: જાપાનના પ્રજાજનોને સાવચેત કરાયા :જાપાનના હવામાન ખાતાએ પ્રથમ વખત મહાભયાનક ધરતીકંપ માટેની વોર્નિંગ આપી છે. લોકોને કહેવાયું છે કે જાપાનના દરિયા કાંઠે ૮ થી ૯ મેગ્નિટ્યુડ - રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકા માટે તૈયાર રહે. પ્રમાણમાં બે નાના ભકંપ બાદ આ ચેતવણી અપાઈ છે.

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
