<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

આખરે AAP ના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાને મળ્યા જામીન : સુપ્રીમ કોર્ટે આજે દારૂ નીતિ કેસના સંબંધમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને AAP ના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજીને મંજૂરી આપી છે. કોર્ટે દારૂ નીતિ કેસમાં ટ્રાયલ શરૂ કરવામાં વિલંબને ધ્યાનમાં રાખીને CBI અને ED બન્ને કેસોમાં સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીઓને મંજૂરી આપી હતી. ગયા વર્ષે અનુક્રમે 26 ફેબ્રુઆરી અને 9 માર્ચે CBI અને ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

(11:00 AM IST)