<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટના કેસ પર એક નવું અપડેટ સામે આવ્યું : મેડલ અંગેનો નિર્ણય આજે લેવામાં આવશે નહીં : સ્પોર્ટ્સ કોર્ટનું કહેવું છે કે આ અંગેનો નિર્ણય ઓલિમ્પિક રમતના અંત પહેલા આવી શકે છે.

(3:52 PM IST)