<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

બ્રાઝિલમાં ૬૨ મુસાફરો સાથે જઈ રહેલ વિમાન તૂટી પડ્યું છે: તમામના મોતની ભિતી* બ્રાઝિલના વિનહેડોમાં હૈયું કંપાવનનારી દુર્ઘટના સર્જાઇ છે. જાણકારી અનુસાર ૬૨ મુસાફરોને લઈ જઈ રહેલ વિમાન તૂટી પડ્યું છે. તમામના મોતની ભિતી. સોશિયલ મીડિયામાં પ્લેનનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અનિયંત્રિત વિમાન જમીન પર પડે છે.

(1:05 AM IST)