<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

સાવચેતી રાખજો.. ગુજરાતના આણંદ, ધંધુકા, ધોળકા, અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, જંબુસર, વડોદરા, દહેગામ અને સૌરાષ્ટ્રના મોરબી વિસ્તારમાં શનિવાર/રવિવારે ભારે વરસાદની પુરી શક્યતા હોવાનો બીબીસી વેધર વર્તારામાં નિર્દેશ અપાયો છે. મહત્તમ સાવચેતી સાથે મુસાફરી કરો અથવા મુસાફરી કરવાનું ટાળો

(1:07 AM IST)