<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

પેરિસ ઓલિમ્પિક : વિનેશ ફોગાટની અપીલ પર કોર્ટ નિર્ણય આજે લગભગ રાત્રે 9.30 વાગ્યે જાહેર કરવામાં આવશે : વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠર્યા બાદ તેને મહિલા 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધામાં સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી હતી.

(2:59 PM IST)