<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

વિનેશને મેડલ મળશે કે કેમ ? ચુકાદો હવે ૧૩મી એ:દેશની મહાન મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં તે અંગે ચુકાદો હવે ૧૩ ઓગસ્ટે આવશે. :આ પહેલા આ ચુકાદો. આજે જાહેર થવાનો હતો.

(10:43 AM IST)