News of Sunday, 11th August 2024
સમગ્ર મની લોન્ડરિંગ કૌભાંડ અંગે સીબીઆઈ અને ઈડી તપાસ કરે: હિંડનબર્ગના રિપોર્ટ અંગે વિપક્ષોની સીધી માગણી:હિંડનબર્ગ રિસર્ચના અહેવાલથી ભારે રાજકીય તોફાન સર્જાયું છે કોંગ્રેસના જયરામ રમેશ અને અને તૃણમૂલ કોંગ્રેસના મહુવા મોઈત્રાએ મોદી સરકાર પાસે બે માગણી મુકતા કહ્યું છે કે સમગ્ર મની લોન્ડરિંગ કૌભાંડ અંગે સીબીઆઈ અને ઈડી તપાસ કરે. સેબી સમક્ષની તમામ ફરિયાદો બહેરા કાને અથડાતી રહી છે તેનું કારણ હવે સમજાય છે.

(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
