News of Sunday, 11th August 2024
આજે પણ કેટલાક સ્થળે સારા વરસાદની સંભાવના:ગુજરાતના આણંદ ધંધુકા ધોળકા અમદાવાદ ગાંધીનગર નડિયાદ જંબુસર વડોદરા દહેગામ અને સૌરાષ્ટ્રના મોરબીમાં કોઈ કોઈ જગ્યાએ આજે સારા એવા વરસાદની શક્યતા બીબીસી વેધરે દર્શાવી છે. રાજકોટમાં આજે સવારે તડકો નીકળ્યો હતો.

(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
