News of Sunday, 11th August 2024
ઓલમ્પિક કોર્ટે વીનેશ ફોગાટ પાસે ત્રણ પ્રશ્નોના જવાબો ઈ-મેલ મારફતે માગ્યા:ઓલિમ્પિકમાં વિવાદ વચ્ચે સિલ્વર મેડલનો મામલો ગુંચવાયો, ઓલમ્પિક વિવાદ કોર્ટે વિનેશ ફોગાટને પૂછ્યાં ૩ સવાલ. શું તમે એ નિયમથી વાકેફ હતા કે તમારે બીજા દિવસે પણ વજન કરવું પડશે ? શું ક્યુબાની રેસલર તમારી સાથે સિલ્વર મેડલ શેર કરી લેશે ? તમને આ અપીલનો નિર્ણય જાહેરમાં જોઈએ કે ગોપનીય, અંગત રીતે જોઈએ છે ? જવાબો મેલથી આપવાના રહેશે.

(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
